Saturday, February 11, 2012

ખીચડી ઉત્સવ -૨૦૧૨

ઘાટલોડીયા- નારાણપુરા સંસ્કારધામના તમામ હરિભકતો ભોજન સાથે ભજન કરી શકે તે માટે તારીખઃ૮-૨-૧૨ ના રોજ રાખવામાં આવેલ. ખીચડી ઉત્સવમાં પધારેલા તમામ હરિભકતોનો સત્સંગ મંડળ આભાર માને છે.


સાથેસાથે તમામ કાર્યકર્તાઓ અને સંતગણના સાથ સહકારથી કડકડથી ઠંડીમાં પણ ઉત્સવ સફળ રહયો અને સૈાએ તેનો લાભ લીધો.

ફરીથી સૈાના સાથ અને સહકાર માટે ઘાટલોડીયા સત્સંગ મંડળ હૃદયપૂર્વક આભાર માને છે,

જો કોઇ ક્ષતિ રહી ગયેલ હોય તો આપ મહાન હૃદયના છો તેમ માની ને ક્ષમ્ય કરશો, અને સંબંધીત કાર્યકર્તાનું માયાળુ ધ્યાન જો દોરવામાં આવશે તો તે પણ અમો સુધારવા માટે પુરો યત્ન કરીશુ.
નરેન્દ્ર રાઠોડ
ઘાટલોડીયા સત્સંગ મંડળ.