શ્રીજી મહારાજ પોતાની સાથે લાવેલા અવતાર અને મુકતોની યાદી ગ.પ્ર-૭૧
કોણ
|
કોનો અવતાર
| |
ગુણાતીતાનંદ સ્વામી
|
અક્ષરનો અવતાર
| |
ગોપાળાનંદ સ્વામી
|
કૃષ્ણનો અવતાર
| |
વ્યાપકાનંદ સ્વામી
|
મુકતનો અવતાર
| |
સ્વરૂપાનંદ સ્વામી
|
ભૂમાપુરુષનો અવતાર
| |
સત્ચિદાનંદ સ્વામી
|
પ્રધાનપુરુષનો અવતાર
| |
મુકતાનંદ સ્વામી
|
નારદજીનો અવતાર
| |
નિત્યાનંદ સ્વામી
|
વ્યાસજીનો અવતાર
| |
વાસુદેવાનંદ સ્વામી ( બ્રહમચારી)
|
વાસુદેવનો અવતાર
| |
આત્માનંદ સ્વામી
|
બદરીપતિ નારાયણ નો અવતાર
| |
રામાનંદ સ્વામી
|
ઉદ્ધવજીનો અવતાર
| |
મુળજી બ્રહમચારી
|
હનુમાનજીનો અવતાર
| |
અદભુતાનંદ સ્વામી
|
વિષ્ણુનો અવતાર
| |
કપિલાનંદ સ્વામી
|
કપિલજી સ્વામી
| |
વિશુધ્ધાનંદ સ્વામી
|
દતાત્રયનો અવતાર
| |
ભાઇ સ્વામી
|
ઋષભદેવનો અવતાર
| |
વિષ્ણુદાસ
|
ધન્વતરીનો અવતાર
| |
શુક સ્વામી
|
શુકદેવજીનો અવતાર
| |
નરસિંહાનંદ સ્વામી
|
નરસિંહજીનો અવતાર
| |
રધુવીરજી મહારાજ
|
રામચંદ્રજીનો અવતાર
| |
અયોધ્યાપ્રસાદ
|
વિષ્ણુનોનો અવતાર
| |
ઇચ્છારામ
|
અનિરૂધ્ધનો અવતાર
| |
ભગવતપ્રસાદ મહારાજ
|
પરશુરામનો અવતાર
| |
વિહારીલાલજી મહારાજ
|
વામનજીનો અવતાર
| |
નંદરામ
|
પ્રદ્ધયુમનનો અવતાર
| |
દાદા ખાચર
|
નરઋષિ ( અર્જૂન) નો અવતાર
| |
અમરો ખાચાર
|
અમરિષનો અવતાર
| |
જીવુબા
|
લક્ષ્મીજી નો અવતાર
| |
લાડુબા
|
રાધાજીનો અવતાર
| |
વાધા ખાચર
|
સૂર્યનો અવતાર
| |
શિવલાલ શેઠ
|
સિધ્ધવલ્લભરાજાનો અવતાર
| |
નથુ પટેલ
|
લક્ષ્મીચંદશેઠ (વૃંદાવન) નો અવતાર
| |
નિષ્કુળાનંદ સ્વામી
|
જડભરતજીનો અવતાર
| |
વિશ્વસ્વરૂપાનંદ સ્વામી
|
વિશ્વકર્માનો અવતાર
| |
મેનનાથ
|
દ્રૃોણાચાર્યનો અવતાર
| |
એભલખાચર
|
પરીક્ષિતનો અવતાર
| |
પ્રભવાનંદ સ્વામી
|
માર્કંડઋષિનો અવતાર
|
કર્ટસીઃ હીરાભાઇ મીઠાભાઇ રાઠોડ, મધ્યસ્થ કાર્યાલય, બી.એ.પી.એસ., અમદાવાદ
બીજી માહિતી મળતા *******
સંકલન કર્તાઃ
કોણ કોનો અવતાર હતા તેના નામ:-
૧. શુકમુનિ સ્વામી-શુકદેવજી નો અવતાર.
૨. નિત્યાનંદ સ્વામી-વ્યસજીનો અવતાર.
૩. ગોપાળાનંદ સ્વામી-કૃષ્ણ નો અવતાર.
૪. મુક્તાનંદ સ્વામી-નારદજી નો અવતાર.
૫. વિશુદ્ધાનંદ સ્વામી-દત્તાત્રેય નો અવતાર.
૬. પરમાનંદ સ્વામી-ઇન્દ્ર નો અવતાર.
૭. નરનારાયણાનંદ સ્વામી-નરનારાયણ નો અવતાર.
૮. રઘુવીરજી મહારાજ-રામચંદ્ર નો અવતાર.
૯. વિહારિલાલજી મહારાજ-વામનજી નો અવતાર.
૧૦. મુકુંદાનંદવર્ણી-હનુમાનજી નો અવતાર.
૧૧. રામપ્રતાપભાઈ-શેષજી નો અવતાર.
૧૨. ઈચ્છારામભાઈ-પ્રદ્યુમ્ન નો અવતાર.
૧૩. વાઘાખાચર-સૂર્ય નો અવતાર.
૧૪. દાદાખાચર-અર્જુન નો અવતાર.
૧૫. દાદાખાચરના દીકરા અમરાખાચર-રાજા અંબરિષ નો અવતાર.
૧૬. નાથભક્ત-પ્રધાનપુરુષ નો અવતાર.
૧૭. અમદાવાદનાં દામોદરશેઠ-બોડાણા નો અવતાર.
૧૮. નથુ ભટ્ટ ના પિતા લાલજી ભટ્ટ-વશિષ્ઠ નો અવતાર.
૧૯. કાલીદત્ત-કંસ નો અવતાર.
૨૦. લાડુબા-રાધાનો અવતાર.
૨૧. જીવુબા-લક્ષ્મીજી નો અવતાર.
૨૨. રાજબાઈ-સરસ્વતિ નો અવતાર.
૨૩. પીપલાણાનાં રૂક્ષ્મણીબાઈ-ગોદાવરી નદીનો અવતાર.
૨૪. રવજી સુતાર ના પત્ની-જાબુંવતી નો અવતાર.
૨૫. જોડિયા બંદરનાં હરબાઈ ડોશી-સત્યભામાં નો અવતાર.
૨૬. વૉકરસાહેબ-જાંબુવાનનો અવતાર-નીલકંઠવર્ણીએ વન વિચરણ વખતે તે જાંબુવાનનું કલ્યાણ કર્યુંને *બુધેજ* ગામમાં કાંધોજી નામના ભક્ત બન્યા.
૨૭. *"ખવીસનો મોક્ષ"* પાઠનાં રાજા તેને મહારાજે વરદાન આપીને પંચાળાનાં ઝીણાભાઈના દીકરા *હઠીસિંહ* નો અવતાર આપ્યો.
૨૮. નીલકંઠવર્ણીએ વન- વિચરણ વખતે જે વાઘનું કલ્યાણ કર્યું તે *બુધેજ* ગામ નાં ખોડાભાઈના નાના ભાઈ બન્યા.
૨૯. એકલશૃંગી ઋષિનાં વંશજ *શીતળદાસ* તે *વ્યાપકાનંદ સ્વામી* બન્યા.

નરેન્દ્ર રાઠોડ,
બી.એ.પી.એસ. ઘાટલોડીયા, અમદાવાદ
email: rathod.nj@gmail.com
No comments:
Post a Comment