મન ગંજન
પ્રથમ નવરાત્રી 2018
એક સ્વચ્છ પવિત્ર નદી તેરા એક કાંઠો નિર્મળ વહેતાં પાણીમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ સાથે ચાલતા-ચાલતા કાંઠે સંતો-ભક્તો બધા બીચની જેમ આનંદ કરતા હતા પણ કોઈ ટોળામાં નહીં ગુરુભક્ત એકલા ચાલતા બધા પોતાની મસ્તીમાં આનંદ કરે દર્શન કરે
બીજા કાંઠે કોઈ એક રાજવી ટેન્ટ નાખી તેના રસાલા સાથે મુકામ કરેલો
હું આ નદીના પાણીની મધ્યમાં તરતો તરતો બંને દ્રશ્યો નિહાળો તો
એક તરફ સંસાર અને એક તરફ સત્સંગ
નીજ મન. =સત્સંગી મન
તરકટ મન =સંસારી મન
કોઈપણ નિર્ણય આત્માના અવાજથી જ કરવો એ જ સાચો નિર્ણય
રેફરન્સ : પૂજ્ય ભદ્રેશ સ્વામી નું મન ગંજન
આર્ષ પ્રવચન તાજેતરમાં સાંભળેલું તેથી આ વિચાર આવ્યો હોઈ શકે છે
તારીખ 10 ઓક્ટોબર 2018
No comments:
Post a Comment